न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥
१८-४० ॥
na tadasti pṛthivyāṃ vā divi deveṣu vā punaḥ |
sattvaṃ prakṛtijairmuktaṃ yadebhiḥ syāttribhirguṇaiḥ ||
18-40 ||
પૃથ્વી પર કે વળી સ્વર્ગમાં દેવોમાં પણ એવું કોઈ સત્ત્વ — પ્રાણી — નથી, જે પ્રકૃતિમાંથી જન્મેલા આ ત્રણ ગુણોથી મુક્ત હોય.