यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ॥
१८-३९ ॥
yadagre cānubandhe ca sukhaṃ mohanamātmanaḥ |
nidrālasyapramādotthaṃ tattāmasamudāhṛtam ||
18-39 ||
જે સુખ આરંભમાં અને પરિણામમાં પણ આત્માને મોહ પમાડનારું છે, નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી ઉદ્ભવેલું — તે તામસ કહેવાય છે.