कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतनम् ।
मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ॥
१७-६ ॥
karṣayantaḥ śarīrasthaṃ bhūtagrāmamacetanam |
māṃ caivāntaḥśarīrasthaṃ tānviddhyāsuraniścayān ||
17-6 ||
દેહમાં રહેલા અચેતન ભૂતસમૂહને અને દેહની અંદર રહેલા મને પણ કૃશ કરનારા — તેઓને આસુરી નિશ્ચયવાળા જાણ.