अशास्त्रविहितं घोरं तपस्तप्यन्ति ये जनाः ।
दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः ॥
१७-५ ॥
aśāstravihitaṃ ghoraṃ tapastapyanti ye janāḥ |
dambhāhaṅkārasaṃyuktāḥ kāmarāgabalānvitāḥ ||
17-5 ||
જે લોકો શાસ્ત્રમાં ન કહેલું ઘોર તપ તપે છે, દંભ અને અહંકારથી યુક્ત, કામ અને રાગના બળથી યુક્ત,