एतैर्वियुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ।
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥
१६-२२ ॥
etairviyuktaḥ kaunteya tamodvāraistribhirnaraḥ |
ācaratyātmanaḥ śreyastato yāti parāṃ gatim ||
16-22 ||
હે કૌંતેય, અંધકારના આ ત્રણ દ્વારોથી મુક્ત મનુષ્ય પોતાના શ્રેયનું આચરણ કરે છે, તેથી પરમ ગતિ પામે છે.