आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥
१६-२० ॥
āsurīṃ yonimāpannā mūḍhā janmani janmani |
māmaprāpyaiva kaunteya tato yāntyadhamāṃ gatim ||
16-20 ||
આસુરી યોનિ પામેલા મૂઢ જન્મે જન્મે મને પ્રાપ્ત કર્યા વિના જ, હે કૌંતેય, તેથી અધમ ગતિ પામે છે.