भक्त्या त्वनन्यया शक्य ह्यहमेवंविधोऽर्जुन ।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ॥
११-५९ ॥
bhaktyā tvananyayā śakya hyahamevaṃvidho'rjuna |
jñātuṃ draṣṭuṃ ca tattvena praveṣṭuṃ ca parantapa ||
11-59 ||
પરંતુ હે અર્જુન, અનન્ય ભક્તિથી જ આવા રૂપવાળો હું જાણવા, અને તત્ત્વથી જોવા, અને હે પરંતપ, પ્રવેશવા શક્ય છું.