मा ते व्यथा मा च विमूढत भूद् दृष्ट्वा रूपं घोरमुग्रं ममेदम् ।
व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ॥
११-५४ ॥
mā te vyathā mā ca vimūḍhata bhūd dṛṣṭvā rūpaṃ ghoramugraṃ mamedam |
vyapetabhīḥ prītamanāḥ punastvaṃ tadeva me rūpamidaṃ prapaśya ||
11-54 ||
મારું આ ઘોર ઉગ્ર રૂપ જોઈને તને વ્યથા ન થાઓ અને વિમૂઢતા ન થાઓ; ભયરહિત, પ્રસન્ન મનવાળો બનીને તું ફરી મારું આ જ રૂપ જો.