Bhagavad Gītā (Kashmirian recension)10.40
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप ।
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥
१०-४० ॥
nānto'sti mama divyānāṃ vibhūtīnāṃ parantapa |
eṣa tūddeśataḥ prokto vibhūtervistaro mayā ||
10-40 ||
— મારી દિવ્ય (વિભૂતિઓનો) અંત નથી ; — વિભૂતિઓનો, હે પરંતપ ; — પણ આ ઉદાહરણરૂપે કહ્યો ; — મારી વિભૂતિનો વિસ્તાર મારાથી હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી; આ તો મારી વિભૂતિનો વિસ્તાર મેં દિગ્દર્શનરૂપે જ કહ્યો છે.