Bhagavad Gītā (Kashmirian recension)· 10.41 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.41

10.41
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेवावगच्छ त्वं मम तेज्ॐशसम्भवम् ॥ १०-४१ ॥
yadyadvibhūtimatsattvaṃ śrīmadūrjitameva vā | tattadevāvagaccha tvaṃ mama tejoṃśasambhavam || 10-41 ||
— જે જે વિભૂતિવાળું સત્ત્વ ; — શ્રીમાન અથવા ઊર્જિત (બળવાન) ; — તે તે જ તું જાણ ; — મારા તેજના અંશથી ઉત્પન્ન

જે જે વસ્તુ વિભૂતિવાળી, શ્રીમાન કે ઊર્જિત (બળવાન) છે, તે તે વસ્તુ તું મારા તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલી જાણ.