Bhagavad Gītā (Kashmirian recension)· 1.44 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.44

1.44
उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः । उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन ! ॥ १-४४ ॥
utsādyante jātidharmāḥ kuladharmāśca śāśvatāḥ | utsannakuladharmāṇāṃ manuṣyāṇāṃ janārdana ! || 1-44 ||
— જાતિધર્મો ઉચ્છેદ પામે છે ; — અને સનાતન કુળધર્મો ; — જેમના કુળધર્મ નષ્ટ થયા છે ; — મનુષ્યોના ; — હે જનાર્દન

જાતિધર્મો અને સનાતન કુળધર્મો ઉચ્છેદ પામે છે; અને હે જનાર્દન, જેમના કુળધર્મ નષ્ટ થયા છે એવા મનુષ્યો માટે