तत्रापश्यत्स्थितान्पार्थः पितृनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातॄन्पुत्रान्पौत्रान्सखींस्तथा ॥
१-२६ ॥
tatrāpaśyatsthitānpārthaḥ pitṛnatha pitāmahān |
ācāryānmātulānbhrātṝnputrānpautrānsakhīṃstathā ||
1-26 ||
ત્યાં પાર્થે પોતાની હરોળમાં ઊભા રહેલા પિતાઓ અને પિતામહોને, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, અને મિત્રોને પણ જોયા,