1.27 श्वशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ॥ १-२७ ॥ śvaśurānsuhṛdaścaiva senayorubhayorapi || 1-27 || śvaśurān — સસરાઓ ; suhṛdaścaiva — અને સુહૃદો પણ ; senayorubhayorapi — બંને સેનાઓમાં પણ બંને સેનાઓમાં સસરાઓ અને સુહૃદોને પણ.