Bhagavad Gītā (Kashmirian recension)1.25
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् ।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥
१-२५ ॥
bhīṣmadroṇapramukhataḥ sarveṣāṃ ca mahīkṣitām |
uvāca pārtha paśyaitānsamavetānkurūniti ||
1-25 ||
— ભીષ્મ અને દ્રોણની સામે ; — અને સર્વ રાજાઓની ; — કહ્યું ; — હે પાર્થ (અર્જુન) ; — એકઠા થયેલા આ કુરુઓને જો, એમ ભીષ્મ અને દ્રોણ તથા સર્વ રાજાઓની સામે કહ્યું: હે પાર્થ, એકઠા થયેલા આ કુરુઓને જો.