तदेकं स्मरामस्तदेकं जपामः तदेकं जगत्साक्षिरूपं नमामः ।
सदेकं निधानं निरालम्बमीशं भवाम्भोधिपोतं शरण्यं व्रजामः ॥६३॥
tadekaṃ smarāmastadekaṃ japāmaḥ tadekaṃ jagatsākṣirūpaṃ namāmaḥ |
sadekaṃ nidhānaṃ nirālambamīśaṃ bhavāmbhodhipotaṃ śaraṇyaṃ vrajāmaḥ ||63||
તે એકને અમે સ્મરીએ છીએ, તે એકને જપીએ છીએ, તે એક—જગતના સાક્ષીરૂપને—અમે નમીએ છીએ; એ એક સત્, (અંતિમ) નિધાન, નિરાલંબ ઈશ, ભવસાગરની નૌકા, શરણ્ય (પાસે) અમે જઈએ છીએ.