परेश प्रभो सर्वरूपाप्रकाशिन् अनिर्द्देश्य सर्वेन्द्रियागम्य सत्य ।
अचिन्त्याक्षर व्यापकाव्यक्त तत्त्व जगद्भासकाधीश पायादपायात् ॥६२॥
pareśa prabho sarvarūpāprakāśin anirddeśya sarvendriyāgamya satya |
acintyākṣara vyāpakāvyakta tattva jagadbhāsakādhīśa pāyādapāyāt ||62||
હે પરમેશ, હે પ્રભુ, સર્વ રૂપોને પ્રકાશનાર (છતાં અપ્રકટ), અનિર્દેશ્ય, સર્વ ઇન્દ્રિયોથી અગમ્ય, સત્ય; હે અચિંત્ય, અક્ષર, વ્યાપક, અવ્યક્ત તત્ત્વ, જગતના ભાસક અધીશ—(તે) અપાય (વિનાશ)થી રક્ષે.