भयानां भयं भीषणं भीषणानां गतिः प्राणिनां पावनं पावनानाम् ।
महोच्चैःपदानां नियन्तृ त्वमेकं परेषां परं रक्षकं रक्षकाणाम् ॥६१॥
bhayānāṃ bhayaṃ bhīṣaṇaṃ bhīṣaṇānāṃ gatiḥ prāṇināṃ pāvanaṃ pāvanānām |
mahoccaiḥpadānāṃ niyantṛ tvamekaṃ pareṣāṃ paraṃ rakṣakaṃ rakṣakāṇām ||61||
(તમે) ભયોના ભય, ભીષણોના ભીષણ, પ્રાણીઓની ગતિ (આશ્રય), પાવનોના પાવન; મહા-ઉચ્ચ પદવાળાઓના નિયંતા; તમે જ એક—પરોના પર, રક્ષકોના રક્ષક છો.