सर्वं ब्रह्ममयं देवि भावयेत् ब्रह्मसाधकः ।
न चाऽस्य प्रत्यवायोऽस्ति नाङ्गवैगुण्यमेव च ।
महामनोः साधने तु व्यङ्गं साङ्गायते ध्रुवम् ॥१२०॥
sarvaṃ brahmamayaṃ devi bhāvayet brahmasādhakaḥ |
na cā'sya pratyavāyo'sti nāṅgavaiguṇyameva ca |
mahāmanoḥ sādhane tu vyaṅgaṃ sāṅgāyate dhruvam ||120||
હે દેવી, બ્રહ્મસાધક સર્વને બ્રહ્મમય ભાવે; અને તેને ન પ્રત્યવાય (દોષ) છે, ન અંગવૈગુણ્ય (અંગની ઊણપ). મહામંત્રની સાધનામાં વ્યંગ (ખામીવાળું) અનુષ્ઠાન પણ નિશ્ચે સાંગ (પૂર્ણ) સમાન બને છે.