न अतिरहस्यम् एकत्र ख्याप्यं न च सर्वथा गोप्यम् इति हि अस्मद्गुरवः
Transliteration (IAST)
na atirahasyam ekatra khyāpyaṃ na ca sarvathā gopyam iti hi asmadguravaḥ
‘અતિ-રહસ્ય (પરમ ગૂઢ ઉપદેશ) એક જ ઠેકાણે પ્રકટ ન કરવો, અને સર્વથા ગોપ્ય (છુપાવવા યોગ્ય) પણ ન રાખવો’ — એમ ખરેખર અમારા ગુરુઓ (કહે છે).