तत्र आषाढशुक्लात् कुलपूर्णिमादिनान्तं कार्यं पवित्रकम् तत्र कार्त्तिककृष्णपञ्चदशी कुलचक्रं नित्याचक्रं पूरयति इति श्रीनित्यातन्त्रविदः
Transliteration (IAST)
tatra āṣāḍhaśuklāt kulapūrṇimādināntaṃ kāryaṃ pavitrakam tatra kārttikakṛṣṇapañcadaśī kulacakraṃ nityācakraṃ pūrayati iti śrīnityātantravidaḥ
તેમાં આષાઢ-શુક્લથી કુલ-પૂર્ણિમાના દિવસ સુધી પવિત્રક કરવાનું. ત્યાં કાર્તિક-કૃષ્ણ-પંદરમ (અમાસ) કુલ-ચક્ર અને નિત્યા-ચક્રને પૂરે છે — એમ શ્રી-નિત્યા-તંત્ર-વિદો (કહે છે).