स च श्रीरत्नमालात्रिशिरोमतश्रीसिद्धामतादौ विधिपूर्वकः पारमेश्वराज्ञापूरकश् च उक्तं चैतत् श्रीतन्त्रालोके विना पवित्रकेण सर्वं निष्फलम् इति
Transliteration (IAST)
sa ca śrīratnamālātriśiromataśrīsiddhāmatādau vidhipūrvakaḥ pārameśvarājñāpūrakaś ca uktaṃ caitat śrītantrāloke vinā pavitrakeṇa sarvaṃ niṣphalam iti
અને એ શ્રી-રત્નમાલા, ત્રિશિરોમત, શ્રી-સિદ્ધામત આદિમાં વિધિપૂર્વક (કહેલ) અને પારમેશ્વર (પરમેશ્વર-)આજ્ઞાનો પૂરક (છે); અને એ શ્રી-તંત્રાલોકમાં કહ્યું છે — પવિત્રક વિના બધું નિષ્ફળ (છે), એમ.