यथा तथा प्रतिष्ठामः प्रबुद्धस्येति वर्तनम् ।
यद्दृश्यं यच्च संस्पृश्यं यद्घ्रेयं रस्यमेव यत् ॥१०२॥
yathā tathā pratiṣṭhāmaḥ prabuddhasyeti vartanam |
yaddṛśyaṃ yacca saṃspṛśyaṃ yadghreyaṃ rasyameva yat
'જેમ-તેમ (હોઈએ ત્યાં પણ) અમે (શિવમાં) પ્રતિષ્ઠિત રહીએ છીએ' — એ પ્રબુદ્ધ(જાગ્રત)નું વર્તન (આચરણ) છે. જે દૃશ્ય, જે સંસ્પૃશ્ય (સ્પર્શવા-યોગ્ય), જે ઘ્રેય (સૂંઘવા-યોગ્ય), અને જે રસ્ય (ચાખવા-યોગ્ય) —