सर्वे स्वात्मपरिच्छेदवन्तो नित्यमवस्थिताः ।
विकासाह्लादवन्तश्च सर्वे निर्वृतियोगिनः ॥६॥
sarve svātmaparicchedavanto nityamavasthitāḥ |
vikāsāhlādavantaśca sarve nirvṛtiyoginaḥ
સર્વ સ્વ-આત્મ-પરિચ્છેદ(પોતાની સીમા-)યુક્ત, નિત્ય અવસ્થિત છે; અને સર્વ વિકાસ અને આહ્લાદ-યુક્ત, સર્વ નિર્વૃતિ(આનંદ)-યુક્ત છે.