सर्वज्ञत्वे न किं सर्वे सर्वज्ञाः स्युः शरीरिणः ।
सर्व एव हि सर्वज्ञा मनःसंकल्पनावशात् ॥१०१॥
sarvajñatve na kiṃ sarve sarvajñāḥ syuḥ śarīriṇaḥ |
sarva eva hi sarvajñā manaḥsaṃkalpanāvaśāt
જો (એવું સહજ) સર્વજ્ઞત્વ હોય, તો સર્વ શરીરી (દેહધારી) જીવ સર્વજ્ઞ કેમ ન હોય? ખરેખર સર્વ સર્વજ્ઞ છે, મનની સંકલ્પના (મુક્ત કલ્પન)ના વશથી.