विद्यते तत्तदत्रापि शिवत्वं केन वार्यते ।
इति चेदेषु सत्यत्वं स्थितमेव चिदुद्गमात् ॥८॥
vidyate tattadatrāpi śivatvaṃ kena vāryate |
iti cedeṣu satyatvaṃ sthitameva cidudgamāt
(આક્ષેપ ચાલુ:) '(એવી સત્તા) તે તે(વસ્તુ)માં વિદ્યમાન છે; અહીં પણ શિવત્વ કોના વડે વારી શકાય?' (ઉત્તર:) ખરેખર, આ (મિથ્યા-કલ્પિતો)માં સત્યત્વ સ્થિત જ છે — ચિત્-ઉદ્ગમ (ચૈતન્યના ઉદય)ને કારણે.