स एव बुद्धरूपत्वे तथा भवति तत्क्षणम् ।
स एव संप्रजायेत तदनुष्ठानतत्परः ॥७५॥
sa eva buddharūpatve tathā bhavati tatkṣaṇam |
sa eva saṃprajāyeta tadanuṣṭhānatatparaḥ
તે જ બુદ્ધ (જાગૃત) રૂપે, એ રીતે, તે જ ક્ષણે થાય છે; અને તે જ, તેના (સાધનના) અનુષ્ઠાનમાં તત્પર, ઉત્પન્ન થાય છે.