The Vision of Śiva· 3.76 / 99

The Vision of Śiva3.76

3.76
वादित्वप्रतिवादित्वे कस्माच्चेत्तस्य तत्स्थिते ॥७६॥
vāditvaprativāditve kasmāccettasya tatsthite
— વાદી અને પ્રતિવાદીના ભાવ ; — શા માટે ; — જો (પૂછો) ; — તેની ; — તે રૂપે સ્થિતિને કારણે

જો (પૂછો:) 'તો વાદી (પ્રતિપાદક) અને પ્રતિવાદી (વિરોધી)ના ભાવ શા માટે?' — (ઉત્તર:) કેમ કે તે (બંને રૂપે પણ) સ્થિત છે.