The Vision of Śiva· 3.51 / 99

The Vision of Śiva3.51

3.51
एवं प्रवर्तने तस्य न निमित्तसमुद्गमः ॥५१॥
evaṃ pravartane tasya na nimittasamudgamaḥ
— આમ ; — (સૃષ્ટિ-)પ્રવૃત્તિમાં ; — તેની ; — નહીં ; — (બાહ્ય) નિમિત્તનો સમુદ્ગમ (ઉદય)

આમ, તેની (સૃષ્ટિ-)પ્રવૃત્તિમાં કોઈ (બાહ્ય) નિમિત્તનો સમુદ્ગમ (ઉદય) નથી.