शैवे वाच इन्द्रियत्वमथ नादादिनोदिता ।
तदभ्यासे फलावाप्तिः सूक्ष्ममन्त्रस्वरूपता ॥१०॥
śaive vāca indriyatvamatha nādādinoditā |
tadabhyāse phalāvāptiḥ sūkṣmamantrasvarūpatā
શૈવ (શાસ્ત્ર)માં વાક્ને ઇન્દ્રિયત્વ (અપાયું છે); નાદ આદિ વડે ઉદિત, તેના અભ્યાસમાં ફળ-પ્રાપ્તિ, અને (તે) સૂક્ષ્મ-મંત્ર-સ્વરૂપ છે.