२शैवैः सद्भिर्वाच एव पश्यन्त्यादिक्रमे स्थिताः ।
कल्पितास्तैरशैवत्वमात्मनः प्रतिपादितम् ॥९॥
2śaivaiḥ sadbhirvāca eva paśyantyādikrame sthitāḥ |
kalpitāstairaśaivatvamātmanaḥ pratipāditam
કેટલાક સત્ (વિદ્વાન) શૈવોએ કેવળ વાક્(ના સ્તરો)ને પશ્યન્તી આદિ ક્રમમાં સ્થિત કલ્પ્યા છે; (પણ) તે વડે તેઓએ પોતાનામાં અશૈવત્વ (શૈવ-વિરુદ્ધતા) જ પ્રતિપાદિત કરી છે.