कण्ठादौ वदने वायौ व्यापारो वाग्रुतस्य सा ।
करणं, नादरूपादिशब्दस्यास्ति शिवात्मता ॥८९॥
kaṇṭhādau vadane vāyau vyāpāro vāgrutasya sā |
karaṇaṃ, nādarūpādiśabdasyāsti śivātmatā
કંઠ આદિમાં, મુખમાં, વાયુ(પ્રાણ)માં, વાક્-શ્રુત (વાણી તરીકે સંભળાતા)નો જે વ્યાપાર — તે (કેવળ) કરણ (સાધન); (છતાં) નાદ-રૂપ આદિ શબ્દનું શિવ-આત્મકત્વ છે.