विमर्शानुभवेनैषा यथा वाक् प्रथमं श्रिता ।
लक्ष्यते बोधरूपेण न तथा चरणादिकम् ॥१९॥
vimarśānubhavenaiṣā yathā vāk prathamaṃ śritā |
lakṣyate bodharūpeṇa na tathā caraṇādikam
(ઉત્તર:) જેમ આ વાક્, પ્રથમ આશ્રિત થતાં, વિમર્શ-અનુભવ વડે બોધ-રૂપે લક્ષિત થાય છે, તેમ ચરણ (પગ) આદિ (લક્ષિત) થતાં નથી.