मया ततमिदं कृत्स्नं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाऽहं तेष्ववस्थितः ॥
९-४ ॥
mayā tatamidaṃ kṛtsnaṃ jagadavyaktamūrtinā |
matsthāni sarvabhūtāni na cā'haṃ teṣvavasthitaḥ ||
9-4 ||
અવ્યક્તમૂર્તિરૂપ મારાથી આ સમગ્ર જગત વ્યાપ્ત છે; સર્વ ભૂતો મારામાં રહેલાં છે, છતાં હું તેમનામાં રહેલો નથી.