पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥
९-२७ ॥
patraṃ puṣpaṃ phalaṃ toyaṃ yo me bhaktyā prayacchati |
tadahaṃ bhaktyupahṛtamaśnāmi prayatātmanaḥ ||
9-27 ||
જે મને ભક્તિથી પત્ર, પુષ્પ, ફળ કે જળ અર્પે છે, તે ભક્તિથી અર્પાયેલું, શુદ્ધચિત્ત ભક્તનું, હું સ્વીકારું છું.