अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥
८-३ ॥
akṣaraṃ brahma paramaṃ svabhāvo'dhyātmamucyate |
bhūtabhāvodbhavakaro visargaḥ karmasaṃjñitaḥ ||
8-3 ||
અક્ષર પરમ બ્રહ્મ છે; પોતાનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે; અને ભૂતોના ભાવને ઉપજાવનાર સર્જનાત્મક વિસર્ગ કર્મ નામે ઓળખાય છે.