Bhagavad Gītā (Kashmirian recension)· 8.2 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.2

8.2
अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन् मधुसूदन । प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥ ८-२ ॥
adhiyajñaḥ kathaṃ ko'tra dehe'smin madhusūdana | prayāṇakāle ca kathaṃ jñeyo'si niyatātmabhiḥ || 8-2 ||
— અધિયજ્ઞ કોણ અને કેવી રીતે અહીં ; — આ દેહમાં, હે મધુસૂદન ; — અને મરણ-સમયે કેવી રીતે ; — તું નિયતાત્માઓ વડે જાણવા યોગ્ય છે

હે મધુસૂદન, આ દેહમાં અધિયજ્ઞ કોણ અને કેવી રીતે છે? અને પ્રયાણકાળે સંયમી પુરુષોએ તમને કેવી રીતે જાણવા?