किं तद् ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥
८-१ ॥
kiṃ tad brahma kimadhyātmaṃ kiṃ karma puruṣottama |
adhibhūtaṃ ca kiṃ proktamadhidaivaṃ kimucyate ||
8-1 ||
તે બ્રહ્મ શું? અધ્યાત્મ શું? કર્મ શું, હે પુરુષોત્તમ? અને અધિભૂત શું કહેવાય છે, અને અધિદૈવ શું કહેવાય છે?