Bhagavad Gītā (Kashmirian recension)· 7.30 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.30

7.30
साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः । प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥ ७-३० ॥
sādhibhūtādhidaivaṃ māṃ sādhiyajñaṃ ca ye viduḥ | prayāṇakāle'pi ca māṃ te viduryuktacetasaḥ || 7-30 ||
— અધિભૂત-અધિદૈવ સહિત મને ; — અને અધિયજ્ઞ સહિત જેઓ જાણે છે ; — મરણ-સમયે પણ મને ; — તેઓ યુક્તચિત્ત જાણે છે

જે મને અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહિત જાણે છે, તેઓ યુક્ત ચિત્તવાળા બની પ્રયાણકાળે પણ મને જાણે છે.