जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ।
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥
७-२९ ॥
jarāmaraṇamokṣāya māmāśritya yatanti ye |
te brahma tadviduḥ kṛtsnamadhyātmaṃ karma cākhilam ||
7-29 ||
જે મારે આશ્રયે રહીને જરા અને મરણથી મુક્તિ માટે પ્રયત્ન કરે છે, તેઓ એ બ્રહ્મને સંપૂર્ણ જાણે છે, અને અધ્યાત્મ તથા સમગ્ર કર્મ પણ.