येषां त्वन्तं गतं पापं जनानां पुण्यकर्मणाम् ।
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥
७-२८ ॥
yeṣāṃ tvantaṃ gataṃ pāpaṃ janānāṃ puṇyakarmaṇām |
te dvandvamohanirmuktā bhajante māṃ dṛḍhavratāḥ ||
7-28 ||
પણ જે પુણ્યકર્મ કરનારા લોકોનું પાપ અંત પામ્યું છે, તેઓ દ્વંદ્વ-મોહથી મુક્ત થઈ, દૃઢ વ્રતવાળા બની, મને ભજે છે.