शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते ।
अनयोर्यात्यनावृत्तिमाद्ययावर्ततेऽन्यया ॥
८-२६ ॥
śuklakṛṣṇe gatī hyete jagataḥ śāśvate mate |
anayoryātyanāvṛttimādyayāvartate'nyayā ||
8-26 ||
જગતના આ શુક્લ અને કૃષ્ણ — એ બે માર્ગ શાશ્વત મનાય છે; એમાંથી એક વડે અનાવૃત્તિ પમાય છે, બીજા વડે પાછા ફરાય છે.