सहस्रयुगपर्यन्तमहर्ये ब्रह्मणो विदुः ।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥
८-१७ ॥
sahasrayugaparyantamaharye brahmaṇo viduḥ |
rātriṃ yugasahasrāntāṃ te'horātravido janāḥ ||
8-17 ||
જેઓ બ્રહ્માના દિવસને હજાર યુગ સુધી લાંબો અને રાત્રિને હજાર યુગે પૂરી થનારી જાણે છે, તેઓ જ અહોરાત્રને જાણનારા લોકો છે.