प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव ।
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् स तं परं पुरुषमुपैति दिव्यम् ॥
८-१० ॥
prayāṇakāle manasācalena bhaktyā yukto yogabalena caiva |
bhruvormadhye prāṇamāveśya samyak sa taṃ paraṃ puruṣamupaiti divyam ||
8-10 ||
તે પ્રયાણકાળે અચળ મનથી, ભક્તિથી અને યોગબળથી યુક્ત થઈને, પ્રાણને ભ્રમરની વચ્ચે સમ્યક્ સ્થાપીને, એ પરમ, દિવ્ય પુરુષને પામે છે.