पुण्यः पृथिव्यां गन्धोऽस्मि तेजश्चाऽस्मि विभावसौ ।
जीवनं सर्वभूतेषु तपश्चाऽस्मि तपस्विषु ॥
७-९ ॥
puṇyaḥ pṛthivyāṃ gandho'smi tejaścā'smi vibhāvasau |
jīvanaṃ sarvabhūteṣu tapaścā'smi tapasviṣu ||
7-9 ||
હું પૃથ્વીમાં પવિત્ર ગંધ છું અને અગ્નિમાં તેજ છું, સર્વ ભૂતોમાં જીવન અને તપસ્વીઓમાં તપ છું.