रसोऽहमप्सु कौन्तेय प्रकाशः शशिसूर्ययोः ।
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥
७-८ ॥
raso'hamapsu kaunteya prakāśaḥ śaśisūryayoḥ |
praṇavaḥ sarvavedeṣu śabdaḥ khe pauruṣaṃ nṛṣu ||
7-8 ||
હે કુંતીપુત્ર, હું જળમાં રસ છું, ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ છું, સર્વ વેદોમાં પ્રણવ (ૐ) છું, આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં પૌરુષ છું.