बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥
७-१० ॥
bījaṃ māṃ sarvabhūtānāṃ viddhi pārtha sanātanam |
buddhirbuddhimatāmasmi tejastejasvināmaham ||
7-10 ||
હે પાર્થ, મને સર્વ ભૂતોનું સનાતન બીજ જાણ; હું બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું.