ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥
६-८ ॥
jñānavijñānatṛptātmā kūṭastho vijitendriyaḥ |
yukta ityucyate yogī samaloṣṭāśmakāñcanaḥ ||
6-8 ||
જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત આત્માવાળો, કૂટસ્થ, જિતેન્દ્રિય, જેને માટી, પથ્થર ને સોનું સમાન છે — એ યોગી 'યુક્ત' કહેવાય છે.