युञ्जन्नेवं सदात्मानं मद्भक्तोऽनन्यमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥
६-१६ ॥
yuñjannevaṃ sadātmānaṃ madbhakto'nanyamānasaḥ |
śāntiṃ nirvāṇaparamāṃ matsaṃsthāmadhigacchati ||
6-16 ||
આમ સદા આત્માને જોડતો, મારો ભક્ત, અનન્ય મનવાળો યોગી મારામાં રહેલી, નિર્વાણ-પરમ શાંતિને પામે છે.