नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् ।
पश्यञ्शृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्श्वसन्स्वपन् ॥
५-८ ॥
naiva kiñcitkaromīti yukto manyeta tattvavit |
paśyañśṛṇvanspṛśañjighrannaśnangacchanśvasansvapan ||
5-8 ||
યુક્ત તત્ત્વજ્ઞ, જોતો, સાંભળતો, સ્પર્શતો, સૂંઘતો, ખાતો, ચાલતો, શ્વાસ લેતો અને સૂતો છતાં, 'હું કંઈ જ કરતો નથી' એમ માને;