Bhagavad Gītā (Kashmirian recension)· 5.9 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.9

5.9
प्रलपन्विसृजन्गृह्णन्नुन्मिषन्निमिषन्नपि । इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥ ५-९ ॥
pralapanvisṛjangṛhṇannunmiṣannimiṣannapi | indriyāṇīndriyārtheṣu vartanta iti dhārayan || 5-9 ||
— બોલતો, ત્યજતો, ગ્રહતો ; — આંખ ઉઘાડતો-મીંચતો છતાં ; — ઇન્દ્રિયો ઇન્દ્રિયવિષયોમાં ; — વર્તે છે એમ ધારણ કરતો

અને બોલતો, ત્યજતો, ગ્રહણ કરતો, આંખ ઉઘાડતો-મીંચતો છતાં, 'ઇન્દ્રિયો જ ઇન્દ્રિયવિષયોમાં વર્તે છે' એમ ધારણ કરતો રહે.